🔴 Breaking
ભાવનગર : ગુજરાત પોલીસ’ના બનાવટી આઈકાર્ડ સાથે ફરતા શખ્સની લોકમેળામાંથી પોલીસે ધરપકડ કરી…ભરૂચ: જૂની કોર્ટ વિસ્તારમાં આવેલ નાગદેવ મંદિર નજીક મારામારી,મામલો પોલીસ મથકે પહોંચ્યોસુરત : સગીરાના મોત મામલે સનસનાટીભર્યો ખુલાસો,અકસ્માત નહીં,સાવકા  પિતા એ જ બળાત્કાર બાદ કરી હતી ક્રૂર હત્યા!અમરેલી : વિદ્યાસભા સંકુલના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ-બ્રોન્ઝ મેડલ નામે કર્યા…ભરૂચ : રાજપારડીના પિયુષ જનરલ સ્ટોરમાં લાખોની રોકડ પર તસ્કરનો હાથફેરો, CCTV’ના આધારે પોલીસે તપાસ આરંભી…અંકલેશ્વર: GIDC રહેણાંક પ્લોટના GST મુદ્દે AIA સક્રિય, ઉદ્યોગકારોને ઉતાવળમાં ચુકવણી ન કરવા અપીલભરૂચ: જંબુસરમાં મંદિરમાં તસ્કરોનો તરખાટ,માતાજીને પહેરાવેલા આભૂષણોની ચોરીના CCTV બહાર આવ્યાભરૂચ:ગ્રામસેવકોની પડતર માંગણીઓને લઈ આંદોલન,વધારાની કામગીરીનો ભાર દૂર કરવાની માંગભાવનગર : ગુજરાત પોલીસ’ના બનાવટી આઈકાર્ડ સાથે ફરતા શખ્સની લોકમેળામાંથી પોલીસે ધરપકડ કરી…ભરૂચ: જૂની કોર્ટ વિસ્તારમાં આવેલ નાગદેવ મંદિર નજીક મારામારી,મામલો પોલીસ મથકે પહોંચ્યોસુરત : સગીરાના મોત મામલે સનસનાટીભર્યો ખુલાસો,અકસ્માત નહીં,સાવકા  પિતા એ જ બળાત્કાર બાદ કરી હતી ક્રૂર હત્યા!અમરેલી : વિદ્યાસભા સંકુલના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ-બ્રોન્ઝ મેડલ નામે કર્યા…ભરૂચ : રાજપારડીના પિયુષ જનરલ સ્ટોરમાં લાખોની રોકડ પર તસ્કરનો હાથફેરો, CCTV’ના આધારે પોલીસે તપાસ આરંભી…અંકલેશ્વર: GIDC રહેણાંક પ્લોટના GST મુદ્દે AIA સક્રિય, ઉદ્યોગકારોને ઉતાવળમાં ચુકવણી ન કરવા અપીલભરૂચ: જંબુસરમાં મંદિરમાં તસ્કરોનો તરખાટ,માતાજીને પહેરાવેલા આભૂષણોની ચોરીના CCTV બહાર આવ્યાભરૂચ:ગ્રામસેવકોની પડતર માંગણીઓને લઈ આંદોલન,વધારાની કામગીરીનો ભાર દૂર કરવાની માંગ

Tag: <span>Independence Day 2021</span>

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

Aug 15, 2021 1 min read

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે રવિવારના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ…

ભાવનગર : મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે મોરારિબાપુએ કર્યું ધ્વજવંદન

Aug 15, 2021 1 min read

ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.…

ડાંગ : 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી બાઅદબ સલામી અપાય

Aug 15, 2021 1 min read

વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી ઉગરેલા સમાજને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેક્સીનેસન બાબતે જાગૃતિ કેળવી સમયસર વેકસીનના બન્ને…

ભરૂચ : જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયાં

Aug 15, 2021 1 min read

સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.

વડોદરા : ગુજરાતના બે સપુતોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની અનુભુતિ કરાવી : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

Aug 15, 2021 1 min read

ગુજરાતના બે સપૂતોએ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ…

સાબરકાંઠા જિલ્લાનું પાલ દઢવાવ, જ્યાં ખેલાયો’તો જલિયાવાલા બાગથી પણ મોટો હત્યાકાંડ

Aug 15, 2021 1 min read

આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને…

નર્મદા : રાજપીપળામાં સૌપ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, શહેરની સુંદરતામાં થયો વધારો

Aug 15, 2021 1 min read

રાજપીપળામાં પ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, સાંસદ મનસુખ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવાયો.

અમદાવાદ : ગુજરાત સાહિત્ય ભવન ખાતે કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું સન્માન

Aug 15, 2021 1 min read

ગુજરાત સાહિત્ય ભવન ખાતે યોજાયો સન્માન સમારોહ, કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું વિશેષ સન્માન.

ભરૂચ : આલી માતરિયા વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરાયું

Aug 15, 2021 1 min read

રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન અને રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના ઉપક્રમે ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે…

ભરૂચ : સ્વતંત્રતા એ માત્ર શબ્દ નથી, હદયની ઉર્મિ અને આત્માની શકિત છે : શ્રમ મંત્રી દિલિપ ઠાકોર

Aug 15, 2021 1 min read

હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, રાજયના શ્રમમંત્રી દિલિપ ઠાકોરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.