ભરૂચ : નગરપાલિકા ખાતે અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત “જલ દિવાલી” કાર્યક્રમ યોજાયો…
ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 તેમજ DAY-NULM અંતર્ગત "જલ દિવાલી" કાર્યક્રમનું પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.