વિશ્વની સૌથી મોટી કેરી “નૂરજહાં” અને સૌથી મોંઘી “જાપાનીઝ” કેરી અરવલ્લીના ખેતરમાં ખીલી ઉઠી, શિક્ષક ખેડૂતની મહેનત રંગ લાવી…
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ…
