જવાદ ચક્રવાતનું કાઉન્ટડાઉન શરૂ,શનિવારે ઓડિશાના દરિયા કિનારે ટકરાશે
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું 'જવાદ'માં પરિવર્તિત થઈ શકે છે.
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું 'જવાદ'માં પરિવર્તિત થઈ શકે છે.
શિયાળાની ફુલગુલાબી ઠંડીની વચ્ચે અચાનક થયેલા માવઠાએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે.