Featured ભરૂચ : ઝઘડીયાના આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત… Jul 15, 2023 1 min read મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોચતા હૈયાફાટ રુદન સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.