સૂરજ પંચોલીએ જિયા ખાન સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો, કહી આ વાત.!
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.
શુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.