બાલ બાલ બચ્યો અભિનેતા Jr NTR, ભૂકંપના થોડા કલાકો પહેલા જાપાનથી ભારત માટે રવાના થયા હતા..!
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ, સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો.