જુનાગઢ : ચોરી કરેલા દાગીનાનો ભાગ પાડવા જતાં પડી પોલીસની રેડ, 3 તસ્કરોની ધરપકડ…
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.