Featured જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ Nov 24, 2023 1 min read જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની