ગાંધીનગર : કલોલની રસાયણ કંપનીની ટેન્કમાં ગૂંગળામણથી 5 શ્રમિકોના મોત.
ટેન્કમાં ગૂંગળામણથી શ્રમિકોના મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી
ટેન્કમાં ગૂંગળામણથી શ્રમિકોના મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી
ખાત્રજની એક કેમિકલ કંપનીમાં 5 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
કાલોલ GIDCની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા.