દિલ્હીમાં કિક બોક્સિંગની ટુર્નામેન્ટમાં વડોદરાની યુવતીએ ગોલ્ડ મેડલ જીત્યો
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વડોદરાની કિક બોક્સર મનીષા વાળાએ ગોલ્ડ મેડલ જીત્યો…