સાબરકાંઠા : કુષ્ઠ રોગી અને નિરાધારનો આધાર બનેલા સેવાભાવી સુરેશ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરાયા
સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે.રક્તપિતના…
