અંકલેશ્વર: લાઈફ ઇઝ બ્યુટીફૂલ વિષય પર ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાયું,મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ
અંકલેશ્વરના ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે લાઈફ ઇસ બ્યુટીફૂલ વિષય પર ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાયું હતું