સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 5ના મોત, સરકાર દ્વારા મૃતક પરિવારને 4-4 લાખની સહાય
વીજળીના કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લા પ્રશાસન વિભાગ તાત્કાલિક પણે સતર્ક બન્યું છે.
વીજળીના કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લા પ્રશાસન વિભાગ તાત્કાલિક પણે સતર્ક બન્યું છે.
પોલિસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે.