ભરૂચ : લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત
ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.
ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.
ભરૂચના લિંક રોડ પર અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો.