મુન્દ્રા પોર્ટ ટુ ભરૂચ “ટ્રામાડોલ” કનેક્શન : ગુજરાત ATSએ 1,410 લીટર લિક્વિડ ટ્રામાડોલ મળી રૂ. 31 કરોડનો જથ્થો જપ્ત કર્યો
ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી. ગુજરાત,…
