સુરત : શાળાએથી છૂટ્યા બાદ 2 બાળકો તળાવમાં નહાવા પડ્યા, ગરકાવ થઈ જતાં બન્નેનું મોત
સુરત શહેરના સચિન GIDC વિસ્તારના તળાવમાં 2 બાળક ડૂબી ગયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
સુરત શહેરના સચિન GIDC વિસ્તારના તળાવમાં 2 બાળક ડૂબી ગયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પાણેથા ગામે પ.પૂ. ગિરનારીબાપુના સાનિધ્યમાં ગિરનારી ગુફા આશ્રમ ખાતે 2 દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરોની ગીચ વસ્તીમાંથી નીકળતું સુએઝનું પાણી ગંદકીમાં સતત વધારો કરી રહ્યું છે
જુના જમાનાની વસ્તીના આધારે બનાવેલ ગટર જે આજે પણ નવસારી-વિજલપોર પાલિકાના સત્તાધીશો ઉપયોગમાં લઇ રહ્યા છે.