ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાને વેગ, વાગરા-લુવારા ગામના હળપતિ સમુદાય માટે શેડ બનાવશે…
અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકઉત્થાનની યાત્રાના 28 વર્ષની ઉજવણીના ભાગરૂપે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા…
