અહીં સ્થિત શયન મુદ્રામાં ભગવાન બુદ્ધની પ્રતિમા,જાણો તેની વિશેષતા…
ભગવાન બુદ્ધે પણ પોતાનો અંતિમ સંદેશ સૂવાની મુદ્રામાં આપ્યો હતો.
ભગવાન બુદ્ધે પણ પોતાનો અંતિમ સંદેશ સૂવાની મુદ્રામાં આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગરના પ્રવાસે છે. મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા.