Featured ભાવનગર : માધવ હિલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં બેઝમેન્ટની 10 દુકાનો કાટમાળમાં દબાય, 15થી વધુ લોકોનું રેસક્યું કરાયું..! Aug 2, 2023 1 min read માધવ હિલ કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ.