🔴 Breaking
અંકલેશ્વર: ગડખોલ-અંદાડા માર્ગનું રૂ.68 લાખના ખર્ચે તાત્કાલિક સમારકામ શરૂ, ગટરમાં અનેક વાહનો ખબકયા હતાઅંકલેશ્વર: કોસમડીના  ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી રૂ.5.91 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીભરૂચ: આમોદમાં 300 વર્ષ જૂના ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુના પ્રસાદનું વિતરણ,ભક્તોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત, નેત્રંગના ચાસવડમાં યોજાયો કાર્યક્રમઅંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં યુવાનનો મળ્યો મૃતદેહ, બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી  ભાવનગર : પાંચ મહિનાના લાંબા ઇન્તજાર બાદ મહાનગરપાલિકાને મળ્યા વિરોધપક્ષના નેતાપંચમહાલ : પાવાગઢમાં વહેલી સવારે જામ્યો વરસાદી માહોલ, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુંઅંકલેશ્વર: ગણેશ ચતુર્થી નિમિત્તે પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપનઅંકલેશ્વર: ગડખોલ-અંદાડા માર્ગનું રૂ.68 લાખના ખર્ચે તાત્કાલિક સમારકામ શરૂ, ગટરમાં અનેક વાહનો ખબકયા હતાઅંકલેશ્વર: કોસમડીના  ઉમંગલક્ષ્મી એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી રૂ.5.91 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીભરૂચ: આમોદમાં 300 વર્ષ જૂના ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુના પ્રસાદનું વિતરણ,ભક્તોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત, નેત્રંગના ચાસવડમાં યોજાયો કાર્યક્રમઅંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીમાં તરતી હાલતમાં યુવાનનો મળ્યો મૃતદેહ, બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી  ભાવનગર : પાંચ મહિનાના લાંબા ઇન્તજાર બાદ મહાનગરપાલિકાને મળ્યા વિરોધપક્ષના નેતાપંચમહાલ : પાવાગઢમાં વહેલી સવારે જામ્યો વરસાદી માહોલ, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુંઅંકલેશ્વર: ગણેશ ચતુર્થી નિમિત્તે પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન

Tag: <span>magnitude</span>

ઝારખંડની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો….

Oct 31, 2023 1 min read

ઝારખંડમાં વહેલી સવારે મંગલવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાંચિ હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યુ હતું

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા યથાવત, 6.3ની તીવ્રતાએ ફરી એક વાર ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 4000 લોકોના મોત…..

Oct 11, 2023 1 min read

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી.

ન્યૂઝીલેન્ડમાં વહેલી સવારે 5.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

Sep 20, 2023 1 min read

ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની…

ચીનમાં અનુભવાયા 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં જોવા મળ્યો ભયનો માહોલ….

Aug 6, 2023 1 min read

ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ ચીનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી…

બનાસકાંઠા જિલ્લાના વાવમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Aug 6, 2023 1 min read

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી જાણકારી અનુસાર બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 4.36 વાગ્યે 4.6ની…

પનામાના પ્યુર્ટો ઓબાલ્ડિયામાં 6.7ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

May 25, 2023 1 min read

પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, પનામાના પ્યુર્ટો ઓબાલ્ડિયામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.…

બનાસકાંઠા : ડીસા, પાલનપુરમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, તો ધાનેરામાં કરા સાથે વરસાદ, લોકોમાં ભય

Apr 28, 2023 1 min read

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.