મહેસાણા: ચડ્ડી બનીયાન ગેંગનો આતંક; એક જ રાતમાં પાંચ સ્થળોએ કરી ચોરી
મહેસાણા જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. બાયપાસ પાસે આવેલી એક કંપનીમાં ચડ્ડી બનીયાન ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો…