સુરત : ઓલપાડના ખેડૂતે કરી વાંસદાની સેલેમ હળદરની સફળ ખેતી…
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામના ખેડૂતે 2 વિઘાના ખેતરમાં પોતાની સૂઝબૂઝથી હળદરની સફળ ખેતી કરી બતાવી છે.