મેરી કોમે નિવૃત્તિ લેવાનો કર્યો ઇનકાર,કહ્યું મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો..!
ભારતની મહાન બોક્સર મેરી કોમે બુધવારે પોતાની નિવૃત્તિ વિશે વાત કરીને હલચલ મચાવી દીધી હતી.
ભારતની મહાન બોક્સર મેરી કોમે બુધવારે પોતાની નિવૃત્તિ વિશે વાત કરીને હલચલ મચાવી દીધી હતી.
ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ હવે નહીં રમે. તેણે હવે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મેરી કોમે પોતે…