લખીમપુર ખીરી હિંસા કેસમાં મંત્રીપુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી, ચાર્જશીટ દાખલ
લખીમપુર ખીરી હિંસા કેસમાં સોમવારે કોર્ટમાં પાંચ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.