અમદાવાદ : મસાલા ઢોસા ખાધા બાદ ભાજપના ધારાસભ્યની તબિયત લથડી, સારવાર હેઠળ ખસેડાયા…
ધારાસભ્ય બલરામ થાવાણીએ એરપોર્ટ વીઆઈપી પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.
ધારાસભ્ય બલરામ થાવાણીએ એરપોર્ટ વીઆઈપી પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા બાદ તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.
ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો એક કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓએ ઘેરાવો કરતા પોલીસ દોડતી થઈ હતી