ભરૂચ : ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે ઝઘડીયા તાલુકાના વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું…
લીમોદરા-કરાર રોડ, ભાલોદ-પ્રાકડ-જરસાડ રોડ, બામલ્લા એપ્રોચ રોડ તથા રતનપુર એપ્રોચ રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું