ભરૂચ: કંમ્બોલી ગામે મોબાઈલ વેટનરી સેવા દ્વારા કેન્સરગ્રસ્ત ગાયની સારવાર કરી નવજીવન અપાયું
રાજ્ય સરકારની યોજના EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ લાઇવસ્ટોક હેલ્થ અંતર્ગત દસ ગામ દીઠ ફરતુપશુ દવાખાનાની યોજના છે.