ગુજરાત અંકલેશ્વર : દિવાળી પહેલાં મળી પાલિકાની સભા, ડમ્પિંગ સાઇટ પર ચોરી સહિતના મુદ્દા ઉછાળ્યાં Oct 30, 2021 1 min read વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.