અમદાવાદ : સાબરમતીની સફાઇ માટે કરોડો રૂપિયાનું આંધણ, નદીની હાલત જૈસે થે
રાજયમાં સાબરમતી, તાપી અને નર્મદા નદીની સફાઇ માટે સરકારે નદી મહોત્સવની ઉજવણી કરી
રાજયમાં સાબરમતી, તાપી અને નર્મદા નદીની સફાઇ માટે સરકારે નદી મહોત્સવની ઉજવણી કરી
તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ…