નર્મદા : નાના કાકડીઆંબા ગામે ગેરકાયદે બાયોડીઝલના વેપલા સામે કાર્યવાહી, રૂ. 2.25 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા સામે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના કાકડીઆંબા ગામ…
