નવાબ મલિકનો રાજકીય બોમ્બ: દેવેન્દ્ર ફડણવીસે હજારો કરોડની ઉઘરાણી કરી હોવાના આરોપ,અંડરવર્લ્ડ સાથે પણ સંબંધો !
NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે વાર પલટવાર જારી છે.
NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે વાર પલટવાર જારી છે.
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં રાજ્યના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ફરી કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે