ભરૂચ : શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ શિવમય બન્યું, સ્તંભેશ્વર, નીલકંઠેશ્વર અને શક્તિનાથ ધામે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
શ્રાવણના પ્રથમ સોમવારે ભરૂચ શિવમય બન્યું સ્તંભેશ્વર,નીલકંઠેશ્વર અને શક્તિનાથ ધામે ભક્તોનું મહેરામણ ઉમટ્યું શિવ મંદિરોમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મનો…
