News ગૂગલ મેપ્સમાં મળશે નવા જનરેટિવ AI ફીચર્સ, જાણો કેવી રીતે કામ કરશે..! Feb 3, 2024 1 min read ગૂગલનો ઉપયોગ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં લાખો લોકો કરે છે. તેની સેવામાં ગૂગલ મેપ્સ પણ છે