અંદમાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા
આજે સવારે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા
આજે સવારે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા
અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દ્વીપ સમૂહમાં દિગલીપુરથી 55 કિમી દૂર ધરતીનો આંચકો અનુભવાયો હતો