અમદાવાદ : ઓલિમ્પિક્સ-2036ની તૈયારી વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું એલાન, વાંચો વધુ…
કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે
કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે
2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે અને મજબૂત દાવેદારી સરકાર તૈયારી કરી રહી છે.
ઓલમ્પિક્સના આયોજન માટે રાજ્ય સરકારે દાવેદારી નોંધાવી, વર્ષ 2036માં અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ.