Featured અરવલ્લી: દુધ મંડળના વહીવટ તેમજ એક હથ્થા શાસનને લઇને સભાસદોમાં નારાજગી Aug 23, 2023 1 min read અરવલ્લી જિલ્લામાં દુધ મંડળના વહીવટ તેમજ એક હઠ્ઠા શાસનને લઇને સભાસદો નારાજ થયા છે.