ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયા
ભરૂચમાં પારસીઓનાં તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા.
ભરૂચમાં પારસીઓનાં તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા.
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોજ નિમિત્તે અગિયારીમાં જઈ પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ…