ભરૂચ: પત્રકાર એકતા પરિષદ દ્વારા નેતાઓ દ્વારા પત્રકારો અંગે કરાતી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક…
