Featured હવેથી ભક્તો પાવાગઢ છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય Mar 14, 2023 1 min read અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.