વડોદરા : ઈદ-એ-મિલાદના જુલુસમાં ઉશ્કેરણીજનક ગીત વગાડવા મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ…
ઈદના જુલુસ દરમિયાન પસાર થતાં એક જુલુસમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવતા સીટી પોલીસે ગુનો દાખલ કર્યો