“પંજાબની ધરા ધ્રુજી” અમૃતસરમા ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી