વડાપ્રધાન આજે દેશને બે નવી રેલ્વે લાઇન સમર્પિત કરશે, કલ્યાણથી CST સુધીની મુસાફરી થશે સરળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઈનો રાષ્ટ્રને સમર્પિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઈનો રાષ્ટ્રને સમર્પિત કરશે.
PM મોદી આવતીકાલે સાંજે 4.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇનોનું…