સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, સાબરડેરીમાં ભરાયાં પાણી..
ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો
ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો
બીપરજોય વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટના કારણે પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા
જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.