આસામના દારંગમાં ધરતી ધ્રુજી, રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાય..!
બુધવારે આસામના દારંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે દારંગમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.