ખેડા : અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.