ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત રાજ્યો સહિત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવામાં આવી
રાહત સામગ્રીમાં જીવન જરૂરિયાતની નાની-મોટી દરેક વસ્તુ જેમ કે, દાળ,ચોખા, તેલ,ઘંઉનો લોટ, ખાંડ, મરચું, ચા, મીઠું, સહિતની વસ્તુઓની કિટ તૈયાર કરવામાં આવી ગુજરાત | સમાચાર…
