ભરૂચ: રાયફલ એશો.દ્વારા શુટિંગ ચેમ્પિયનશીપ યોજાય,SP ડો.લીના પાટીલે કરાવ્યો પ્રારંભ
ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો