દેવઘર રોપ વે અકસ્માતમાં ફસાયેલા લોકોને એરફોર્સે જીવનદાન આપ્યું, 40 લોકોને બચાવી લેવાયા,3ના મોત
આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકોને એરફોર્સના જવાનોએ નવજીવન આપ્યું છે.
આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકોને એરફોર્સના જવાનોએ નવજીવન આપ્યું છે.
ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી…
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી…
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.