સદીનો વિનાશક ભૂકંપ : હે ભગવાન, એક ક્રેન મળી જાય … બાળકોને બચાવવા માટે માતાનું સંઘર્ષ, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 37હજારને પાર
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા…